• Gujarati News
  • િડરેક્ટટુ હોમ સર્વિસ (ડીટીએચ) પર પ્રસારિત કાર્યક્રમોમાં અભદ્ર કે

િડરેક્ટટુ હોમ સર્વિસ (ડીટીએચ) પર પ્રસારિત કાર્યક્રમોમાં અભદ્ર કે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

િડરેક્ટટુ હોમ સર્વિસ (ડીટીએચ) પર પ્રસારિત કાર્યક્રમોમાં અભદ્ર કે અરુચિકર દૃશ્યો બતાવાય તો દર્શક ક્યાં ફરિયાદ કરી શકે તે બાબતે પીઆઈએલમાં પુછાયેેલા સવાલનો જવાબ રજૂ કરવામાં કેન્દ્ર સરકાર છેલ્લાં બે વર્ષથી ઠાગાઠૈયા કરે છે. મામલે હાઇકોર્ટે બે સપ્તાહમાં જો કેન્દ્ર બાબતે જવાબ રજૂ નહીં કરે તો 5 હજારનો દંડ ફટકારવાની ચીમકી આપી છે. કેન્દ્રે અગાઉ એવી રજૂઆત કરી હતી કે અાવી ફરિયાદ માહિતી પ્રસારણ સેક્રેટરીને કરી શકે છે. જોકે સેક્રેટરી કયા માપદંડોને આધારે ડીટીએચ સામે પગલાં લઈ શકે તે બાબતનો જવાબ કેન્દ્ર રજૂ કરી શકી નહોતી.

ડીટીએચમાં અભદ્ર દૃશ્ય અંગે કોર્ટની નોટિસ