• Gujarati News
  • અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ શનિ મંદિરો બન્યા!

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ શનિ મંદિરો બન્યા!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ શનિ મંદિરો બન્યા!
જીટીયુની પરી ાામાં વધુ ૨૦ કોપીકેસ
અમદાવાદ જીટીયુના પરી ાા વિભાગ દ્વારા આયોજિત સમર એકઝામ-૨૦૧૪ અંતર્ગત આ પરી ાામાં કુલ ૨૦ જેટલા વધુ કોપીકેસ નોંધવામાં આવ્યા છે. હાલમાં ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી-એમબીએ-એમસીએ સહિતની વિધાશાખાની વિવિધ સેમેસ્ટરની પરી ાા ચાલી રહી છે. જે અંતર્ગત હાથે લખેલી કાપલીની મદદથી તેમજ અન્ય વિવિધ પ્રકારની પદ્ધતિઓ થકી વિધાર્થીઓ ચોરી કરી રાા હતા, જે અંતર્ગત જીટીયુ સત્તાવાળાઓ દ્વારા નિયત ધારાધોરણ મુજબ આ વિધાર્થીઓની સામે કોપીકેસ કર્યોછે.
ગેરકાયદે ધાર્મિક બાંધકામ તોડી પડાયા
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ના નવા પિશ્ચમ ઝોનના ગોતા વોર્ડમાં વંદેમાતરમ વિસ્તારમાં શ્રીફળ રેસીડેન્સી પાસે રેલવે લાઇન પાસે ટીપી સ્કીમ નં ૩૩ના ફાયનલ પ્લોટ ૨૪ મ્યુનિ. રિર્ઝવ પ્લોટ છે જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળનું નિર્માણ કરાયું હતું. મ્યુનિ.એ બુધવારે ૪૦૦ ચો.ફુટનું ધાર્મિક બાંધકામ દુર કરાયું હતુ. સોલા સાયન્સ સીટી રોડ ઉપર ટીપી સ્કીમ નં ૪૧ના ફાયનલ પ્લોટ ૧૬૧ મ્યુનિ.રિર્ઝવ પ્લોટ છે જેમાં ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યું હતું જે બુધવારે મ્યુનિ.એ તોડીને ૩૬૦૦ ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો.
મણિનગરમાં બિનઅધિકત પાર્કિંગના મુદ્દે ચાર ઓટો ડીલરોને નોટિસ
અમદાવાદ અમદાવાદ મ્યુનિ.ના દિ ાણ ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા બુધવારે મણિનગર અને કાંકરિયાના ચાર ઓટો ડિલરોને બિનઅધિકત પાર્કીગની નોટિસ આપી હતી. મ્યુનિ.એ કાંકરિયાના શાહઆલમ ટોલનાકા પાસે આવેલા મનન બજાજ, કાંકરિયા અપ્સરા સિનેમા સામે આવેલા બજાજ ઓટોકીલ, મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસેના માનસી ઓટો કેર મહિન્દ્રા અને મણિનગરના વટવા રોડ પેપલ યામાહા નામના ડિલરોને નોટિસ આપી હતી તેઓને નોટિસ આપી તાકીદ કરાઇ છે કે, પાર્કીગ માટે નીમ થયેલી જગ્યામાં પાર્કીગની વ્યવસ્થા ગોઠવવી અન્યથા તેઓની મિલકતો સીલ કરી દેવામાં આવશે.
વીજળી મુદ્દે સ્થાનિક રહીશોના દેખાવો
એક તરફ ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે તેવી વાતો સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. જયારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ ખોખરાના અનેક વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી રાતના સમયે લાઈટો જતી રહેતી હોવાના કારણે સ્થાનિક રહીશો હેરાન થઈ ગયા હતા. જેના પગલે બુધવારે ટોરેન્ટ પાવરની કચેરીએ દેખાવો કર્યા હતાં.
પેઈન્ટિંગ એકિઝબિશન
કયાં : માર્વેલ આટર્ ગેલેરી, એસ.જી. હાઈ