• Gujarati News
  • સિટી રિપોટર્ર : અમદાવાદ

સિટી રિપોટર્ર : અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
માઇકાની થિયેટર કમિટી દ્વારા વાર્ષિક કાર્યક્રમનાં ભાગરૂપે ની ઓપનિંગ નાઇટ મંગળવારે માઇકા કેમ્પસ ખાતે યોજાઈ હતી. પ્રથમ દિવસનું નાટક સ્ટુડન્ટ્સ નિખિલ સરફ, કુંજલ કોવ અને દર્શન શાહે દોઢ કલાકનું ફુલ-ફલેજડ પ્રોડકશન કર્યું હતું, જે માર્ક નોરમેન્સનાં કોમેડી નાટક પર આધારિત હતું. આ નાટકનું ટાઇટલ રાખવામાં આવ્યું હતું. માર્ક નોરમેનનાં કોમેડી નાટક પરથી પ્રેરિત આ નાટકમાં ભગવાનની પોતાની જ પરી ાા લેવાય છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે તેમણે મનુષ્ય બનાવ્યાં કે તેમણે પોતાની જ છબીને બનાવી છે? માઇકાનાં વિધાર્થીઓએ નાટકમાં આટર્ ઇન્સ્ટોલેશન, પ્રોપ્સ, સુંદર કોસ્રયુમ્સ અને અત્યંત સંવેદનશીલ એકિટંગ સ્કીલ્સ દર્શાવી હતી.
આ અંગે વાત કરતાં નાટકનાં ડાયરેકટર દર્શન શાહે કાું કે, અમે જયારે નાટકનું રિહર્સલ કરતાં ત્યારે જ એકટર્સનાં પ્રેકિટસ સેશન્સ ઘણાં જ સખત રાાં હતાં. છતાં નાટકની સફળતાનો શ્રેય આખી કાસ્ટ અને ક્રુને જાય છે. માઇકાનાં ડાયરેકટર ડો.નાગેશ રાવે કાુ હતું કે, વિધાર્થીઓનાં નાટક બનાવવા પાછળનાં એફોટર્્સે જ તેમને સકસેસ અપાવી છે.
માઇકાની થિયેટર કમિટી દ્વારા વાર્ષિક થિયેટર ફેસ્ટિવલની ઓપનિંગ નાઇટ માઇકા કેમ્પસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા માર્ક નોરમેન્સના કોમેડી નાટક પર આધારિત નાટક ભજવાયું.
ધ્્રૂન્ ઞ્ૌર્ક