• Gujarati News
  • સિટી રિપોટર્ર : અમદાવાદ

સિટી રિપોટર્ર : અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની હેરિટેજ કલબ દ્વારા બુધવારે સાંજે આઇઆઇએમ-એ કેમ્પસ ખાતે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય કલાકાર રાજસ્થાનનાં ઇમરાન ખાને આઇઆઇએમ-એનાં વિધાર્થીઓને પોતાની ગઝલોને ભારતીય શાસ્ત્રીય સંગીતનાં લહેજામાં ગાઇને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. કાર્યક્રમનાં મુખ્ય કલાકાર રાજસ્થાનનાં ઇમરાન ખાને રાગ જોગની સાથે સુગમ સંગીતમાં મિશ્ર કરીને ત્યારબાદ ફરમાઇશી ગઝલ રજૂ કરી દાદ મેળવી હતી. અન્ય કલાકાર ઇશરતે ફિલ્મ નું અને નું ગાયા હતા. પછી ગાયિકા બેલડી મોસમ અને મલકાએ ગુજરાતી સુગમ ગીતો રજૂ કરી મન હરી લીધાં હતા.
કાર્યક્રમમાં મોસમ અને મલકાએ ગુજરાતી સુગમ સંગીતનાં ગીતો , , , ગીતો રજૂ કરીને ઓડિયન્સને ગુજરાતી ગીતોથી ભાવભીના કરી દીધા હતાં.
કણ્જૌેૂ્ર ેગ્ર્ખ્ેરઞ્
ભાભી તમે થોડાં થોડાં...
કોન્સટર્માં છેડાયેલી ગઝલનાં કેટલાંક શેરનો આસ્વાદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની હેરિટેજ કલબ દ્વારા રાજસ્થાનનાં શાસ્ત્રીય સંગીત ગાયક ઇમરાન ખાનની નું આયોજન બુધવારે આઇઆઇએમ-એ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક ઈસરતે પણ સૂફી ફિલ્મી ગીતો અને ગાયિકાઓ મોસમ-મલકાએ ગુજરાતી સુગમ ગીતો રજૂ કર્યા હતા.
અપની આવાઝ કી લઝિઝ પે તો કાબૂ પા લૂં,
પ્યાર કે બોલ તો હોઠો સે નીકલ જાતે હે,
અપને તેવર તો સંભાલો કે કોઇ યે નહીં કહે કે દિલ બદલ જાતે હૈ તો ચહેરે ભી બદલ જાતે હૈ.

ચૂપકે ચૂપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ,
હમકો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ.
ચોરી ચોરી હમસે તુમ આકર મિલે થે જિસ જગા
મુદ્દતે ગુઝરી મગર અબતક વો િઠકાના યાદ હૈ.
તેરે પાસ હુશ્ન સહી મેં મનાઉ તુમકો તો
યે ગલત.
મુઝે જઝબા એ ઇશ્ક પે નાઝ હૈ, કોઇ આપ મેરે ખુદા નહી.

હમ કો કિસ કે ગમે મારા, યે કહાની ફિર સહી.
કિસને તોડા દિલ હમારા, યે કહાની ફિર સહી.
દિલ તૂટને કા સબક પૂછો નાં સબકે સામને
નામ આયેગા તુમ્હારા, યે કહાની ફિર સહી.