• Gujarati News
  • બોટાદના પાળિયાદ ગામે હથિયાર વડે ગાયો પર હુમલો

બોટાદના પાળિયાદ ગામે હથિયાર વડે ગાયો પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદના પાળિયાદ ગામે હથિયાર વડે ગાયો પર હુમલો
અમદાવાદ બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામે એક ઇસમ દ્વારા તિ ણ હથીયાર વડે ચાર ગાયોને ગંભીર રીતે ઘાયલ કરી ઇજાઓ પહોંચાડી નાસી જઇ ગુન્હો કર્યા બાબતે જીવદયા પ્રેમીએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામે આરોપી હિતેશ હંસરાજ ધોરીયા એ ચાર ગાયોને તલવાર જેવા તી ણ હથિયાર દ્વારા ઘાયલ કરી હતી જે બાબતની જાણ નાના પાળીયાદના સરપંચ ઓધાભાઇ ધોરીયાએ જીવદયા પ્રેમી તથા ગૌર ાક ડી વી ખાચર તથા સામતભાઇ જેબલીયાને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગાયોને મહાજનમાં સારવાર અર્થે મોકલી આપી હતી. જે બાબતે ગૌર ાક સામતભાઇ જેબલીયાએ આરોપી હિતેશ હંસરાજ ધોરીયા વિરુઘ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ન્યૂઝ ઇનબોકસ