• Gujarati News
  • અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર ગુજરાતની મુલાકાતે

અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર ગુજરાતની મુલાકાતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ભારત ખાતેના એમ્બેસેડર કેથલિન સ્ટિવન્સે આજે અમદાવાદમાં સરખેજ રોજાની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.