લિસ્બનમાં આવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેપી બનાવતી કંપની પેમ્પર્સ જાપાનનો વીડિયો જોઈને કોઈ પણ રડી પડે. તેનું ટાઈટલ ‘ફર્સ્ટ બર્થ ડે’ છે. કહેવાય છે કે બાળકના જન્મની સાથે માતાનો પણ નવો જન્મ થાય છે. વીડિયો અનુસાર એક વર્ષના બાળકને માતાઓ ચેક-અપ કરાવવા લઈ જાય છે અને ઘરે પાછી ફરે છે. બીજા દિવસે પાછી આવે છે ત્યારે ક્લિનિકમાં તેમને ફોટો ગેલરી જોવા મળે છે, જેમાં તેમનાં ફોટા છે. તેમાં બાળકના જન્મદિવસથી પૂરા એક વર્ષની યાદો દેખાડવામાં આવી છે. જોઈને માતાઓ રડવા લાગે છે. બહાર તેમના પતિ કેક લઈને તેમને પ્રથમ જન્મદિવસના અભિનંદન પાઠવે છે. માતા અને પત્નીને સમર્પિત વીડિયો પેમ્પર્સ દ્વારા તૈયાર કરાયો છે. તેની સાથે કહેવાયું છે કે યુઝર જો કોઈ બાળકનો પિતા કે માતા છે તો રડ્યા વિના નહીં રહી શકે. યુટ્યુબ પર તેને અત્યાર સુધી 12,38,000 વ્યૂ મળી ચૂક્યા છે.
શકીરાની ફેનક્લબ
બોરિંગ ઓબામા