• Gujarati News
  • એનઆઈડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ જલસા 2014માં એનઆઈડી સ્ટુડન્ટ્સે િહન્દી કવિતાઓનું પઠન કર્યું હતુ

એનઆઈડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ જલસા -2014માં એનઆઈડી સ્ટુડન્ટ્સે િહન્દી કવિતાઓનું પઠન કર્યું હતું.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆઈડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ જલસા -2014માં એનઆઈડી સ્ટુડન્ટ્સે િહન્દી કવિતાઓનું પઠન કર્યું હતું.
hindi pakhwada
િસટી િરપોર્ટર :અમદાવાદ
ડિઝાઈનિંગનાસ્ટુડન્ટ્સની લાઈફ ઘણી કલરફુલ હોય છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી)માં ‘જલસા’૧૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ સપ્ટેમ્બર સુધી હિ‌ન્દી પખવાડાનું સેલિબ્રેશન એનઆઈડીમાં કરવામાં આવવાનું છે. અંતર્ગત વિવિધ હિ‌ન્દી ભાષાને લગતી એક્ટિવિટી, કોમ્પિટિશન એનઆઈડી ખાતે યોજાઈ રહી છે. 10મી સપ્ટેમ્બરે હિન્દી કવિતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનઆઈડીના વિદ્યાર્થીઓ સહિ‌ત, ફેકલ્ટીએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની જાતે લખેલી તેમજ બીજા કવિઓની િહન્દી કવિતાઓનું પઠન કર્યું હતું.
NID સ્ટુડન્ટ્સે કર્યું કાવ્યપઠન