• Gujarati News
  • રિલાયન્સ લાઇફ સેવિંગ પ્લાન

રિલાયન્સ લાઇફ સેવિંગ પ્લાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સ લાઇફ સેવિંગ પ્લાન
અમદાવાદ|રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની રિલા. કેપિટલ લિ.ના એક વિભાગે ફિક્સડ સેવિંગ સ્કીમની રજૂ કરી છે. પોલીસી ધારકને પહેલા વર્ષમાં 8 ટકાનું, બીજા વર્ષે 9 ટકાનું અને ત્રીજા વર્ષથી 10 ટકા પ્રીમીયમ આપવામાં આવશે.
એરટેલએપ 1 લાખ ડાઉનલોડ્સ
અમદાવાદ|ભારતી એરટેલ લિમિટેડે રજૂ કરેલી મોબાઇલ એપ વિન્ક મ્યુઝીકે ચાર દિવસમાં 1 લાખ ડાઉનલોડ્સ સાથે પ્રથમ સિમાચિહન સર કર્યું હતું. એપ્સમાં 17 લાખથી વધુ ગીતોની લાઇબ્રેરી છે તેમજ યુઝર્સ ગીતો ડાઉનલોડ અને શેર પણ કરી શકે છે.
સેઝમંજૂરી રદની શક્યતા
નવીદિલ્હી |સરકાર હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ, એસ્સાર અને અદાણી સહિતની 9 કંપની�\\\" દ્વારા પ્રોજેક્ટના અમલીકરણ માટે કોઇ પગલા ના લેવાતા તેને અપાયેલી સેઝની મંજૂરી રદ કરે તેવી શક્યતા છે.