• Gujarati News
  • ‘સેફ દિવાળી ઈકો ફ્રેન્ડલી’ સેલિબ્રેશન’

‘સેફ-દિવાળી - ઈકો ફ્રેન્ડલી’ સેલિબ્રેશન’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિપદાગ્રુપ ઓફ સ્કુલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ રેલી દ્વારા સેફ દિવાળીનો મેસેજ આપ્યો.‘સેફ દિવાળી - એન ઈકો ફ્રેન્ડલી સેલિબ્રેશન થીમ પર રેલી શહેરમાં યોજાઈ ગઈ. સ્કુલના 500-600 જેટલા વિદ્યાર્થીઓએ ઘાટલોડીયા વિસ્તારમાં ફટાકડાથી થતાં નુકશાન વિશે લોકોને માહિતગાર કર્યા હતા. પ્રદુષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.