• Gujarati News
  • મારું બા‌ળપણનું સ્વપ્ન પૂરું થયું છે : સોનલ અંબાણી

મારું બા‌ળપણનું સ્વપ્ન પૂરું થયું છે : સોનલ અંબાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાઆર્ટ લવર્સ માટે નવરંગપુરામાં સમરા આર્ટ ગેલેરીની શરુઆત થઈ છે. એવી આર્ટ ગેલેરી છે જેની વોકિંગ ગેલેરીમાં વોક કરતાં કરતાં આર્ટ લવર્સ આર્ટને એન્જોય કરી શકે છે. શનિવારે ગેલેરીનું લોન્ચિંગ થયું. સ્ક્લ્પ્ચરીસ્ટ સોનલ અંબાણીએ શરુ કરેલી ગેલેરી સાથે અમદાવાદીઓ માટે આર્ટને માણવાના વધુ એક પ્લેસનો ઉમેરો થયો છે.

new Art Gallary