• Gujarati News
  • ભાવનગર સ્વ.કલ્યાણજીભાઇના પુત્ર મનસુખલાલ

ભાવનગર સ્વ.કલ્યાણજીભાઇના પુત્ર મનસુખલાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સ્વ.કલ્યાણજીભાઇના પુત્ર મનસુખલાલ (મુકુંદભાઇ, સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી, ઉ.વ.૮૨) તા.૨૬ના સ્વર્ગવાસ થયેલ છે. તે વસંતરાય કલ્યાણજીભાઇના નાના ભાઇ, જીતેન્દ્રભાઇ કલ્યાણજીભાઇના મોટા ભાઇ, પરાગ, પરેશ, ગીરાબન, ધીરીબેન, નીલીબેન (યુ.એસ.એ.)ના પિતાશ્રી, નારણભાઇ ભોલાભાઇ પરીખ (અમદાવાદ)ના જમાઇ થાય. તેની પ્રાર્થનાસભા તા.૩૦ને શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ કલાકે રોટરી હોલ, ઘોઘા સર્કલ રાખેલ છે.

ભાવનગર મૂળ રાજકા હાલ ભાવનગર નિવાસી સ્વ.દામોદર ધીરજલાલ ભટ્ટના પુત્ર ચંદ્રકાન્ત (બાબુભાઇ, ઉ.વ.૮૪) તે રાજેન્દ્રભાઇ (અ.સં. કેન્દ્ર), રજનીભાઇ (નિવૃત્ત જીઇબી), ભાર્ગવભાઇ, ગીરીશભાઇ, રોહિતભાઇ, ઉષાબેન મૂળશંકર ભટ્ટના મોટા ભાઇ તા.૨૬/૫ના અ ારધામવાસી થયેલ છે. તેનું બેસણું તા.૩૧/૫ને શુક્રવારે સાંજે ૫-૩૦ થી ૬-૩૦ અહિરછત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતાચોક પાસે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાવનગર ગં.સ્વ.સવિતાબેન કનૈયાલાલ જોશી (ઉ.વ.૮૬) તે ચંદ્રકાન્ત કે. જોશી, પ્રવિણભાઇ કે. જોશી, રેખાબેન ચન્દ્રકાન્ત પાઠક, કુંદનબેન અશ્વીનકુમાર ત્રિવેદીના માતુશ્રી, ભાનુશંકર હરગોવિંદ જોશીના ભાભી, ગં.સ્વ.કાન્તાબેન ભાલચન્દ્ર જોશીના જેઠાણી, મનહરભાઇ એચ. જોશી, અરવિંદભાઇ બી. જોશીના કાકી, પંકજકુમાર બી. જોશીના મોટા બા, નીશાબેન દિપેશકુમાર ત્રિવેદી, હરદીપ જોશી, કર્મદીપ (રાજા) જોશીના દાદીમા, સ્વ.જેશંકર મુળશંકર પંડયા, સ્વ.દુર્ગાશંકર, નર્મદાશંકરના બેન થાય. તેનું બેસણું તા.૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને પ્લોટ નં.૧૦, નારેશ્વર સોસાયટી, ચિત્રા બેન્ક કોલોની પાછળ, ચિત્રા, ભાવનગર ખાતે રાખેલ છે.

રાળગોન બારૈયા માધવજીભાઇ રેવાશંકરભાઇ (ઉ.વ.૯૧) તા.૨૯ને ગુરૂવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ત્રિભોવનભાઇ, જેશંકરભાઇના મોટા ભાઇ, જીવરામભાઇ, પોપટભાઇ, નરભેરામભાઇ, કનુભાઇ, કમળશીભાઇ, મેઘજીભાઇના પિતાજી, વનમાળીભાઇ, ગંગારામભાઇ, હકાભાઇ, કાન્તીભાઇ, વલ્લભભાઇ, અન્તુભાઇ, ગીરીશભાઇ, ભાનુભાઇના મોટા દાદા, સ્વ.પંડયા લાભશંકર, સ્વ.જેશંકરના બનેવી, પંડયા વેણીશંકર, પ્રભાશંકરના ફુવા, લાધવા વજેરામ, મથુરભાઇ, જગદીશભાઇના સસરા, હરેશભાઇ, સુરેશભાઇ, પરેશભાઇ, પ્રકાશભાઇ, રાહુલભાઇ, મહેશભાઇ, જયદિપભાઇ, રોહિતભાઇના દાદા થાય. તેનું બેસણું તા.૩૦, તા.૩૧, તા.૨/૬, શુક્રવાર, શનિવાર, સોમવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે. સુવાળા તા.૨/૬ને સોમવારે રાખેલ છે.