• Gujarati News
  • આપા ગીગાના ઓટલે ૧૫૦ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

આપા ગીગાના ઓટલે ૧૫૦ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંગા પાપને હરે છે. શીતળતા તાપને હરે છે. કલ્પવૃ ા ઇરછાપૂર્તિ કરે છે પરંતુ, સંત એવું વૃ ા છે જેની છાયામાં પાપ, તાપ દૂર થવા સાથે પરમ તત્ત્વને પામવાની ઇરછાપૂર્તિ થાય છે. આ સંસ્કત શ્લોકને સાર્થક કરતી ઘટના શામજીબાપુના શિષ્ય અને સતાધારના ગાદીપતિ જીવરાજબાપુની ઉપસ્થિતિમાં ૧-જૂન રવિવારે ઘટશે. રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર મોલડીના વળાંક પાસે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઇ સોલંકી જીવરાજબાપુના હસ્તે દી ાાગ્રહણ કરશે. તેમજ, આજ સ્થળે ૧૫૦ યુગલ પરિણયના પંથે પ્રસ્થાન કરશે.