• Gujarati News
  • મને લાગેછે હવે કેટ અને મેટ ક્રેક કરવાને બદલે ગેટ

મને લાગેછે હવે કેટ અને મેટ ક્રેક કરવાને બદલે ગેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મને લાગેછે હવે કેટ અને મેટ ક્રેક કરવાને બદલે ગેટ (ગુરૂકુળ એટિટયૂડ ટેસ્ટ) તરફ વધારે ફોકસ કરવાની જરૂર છે. એક દિવસ આવશે જ્યારે દેશના પ્રતિભાશાળી બાળકો ડોક્ટર અને એન્જિનિયર બનવાની દોટમાં એક શિક્ષક બનવાનું પસંદ કરશે. ખાસ કરીને સ્ટુડન્ટની ડેસ્ટીની ક્રિએટ કરવામાં ટીચરનો રોલ મહત્વનો હોય છે ત્યારે પેશન, પર્પઝ અને લગે રહોના ધ્યેય સાથે આજના ટિચરે પોતાનો માર્ગ કંડારવાનો છે. રશ્મીબંસલ રાઈટરઅને આંત્રપ્રિન્યોર
િસટી િરપોર્ટર :અમદાવાદ
એએમએમાંએકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશનનો એક્સલન્ટ એજ્યુકેટ એર્વોડ ૨૦૧૪નું આયોજન કરવામાં આવ્યું હતું સમારંભમાં શહેરના ટિચર્સનું સન્માન અને મુખ્ય કેટેગરીમાં એર્વોડ અપાયા હતા.
પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે રાઈટર અને આંત્રપ્રિન્યોર એવા રશ્મી બંસલ, એકલવ્ય ફાઉન્ડેશનના ચેરમેન સુનિલ હાન્ડા, આઈઆઈએમના પ્રોફેસર રાકેશ બસંત, જાણીતા રાઈટર સોનલબહેન મોદી પણ હાજર રહ્યા હતા.
જેમાં (1) અંકિતાબેન પટેલ, ઉમિયા હા.સેકન્ડરી સ્કૂલ, ઘાટલોડિયા (2) નયનાબેન પટેલ,લક્ષ્મણ જ્ઞાનપીઠ પાઠશાળા, સંસ્કારઘામ(3) રાજેન્દ્ર કુમાર મહેતા, નવા વાડજ શાળા નં.૩ (4) ગીરાબેન માલવીયા, ગંગાબા શાળા, આશ્રમરોડ (5) દર્શનકુમાર મહેતા, સ્વામીનારાયણ કન્યા વિધ્યાલય, ગોમતીપુર (6) જાનીબેન ભાદરકા, જીસીગર્લ્સ હા.સેકન્ડરી સ્કૂલ, રાયપુર (7) ઉર્મીલાબેન શાહ, શારદા મંદિર, અમદાવાદ, તમામ લોકોને િવવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
એકલવ્ય દ્વારા િસટીના 7 ટીચર્સનું સન્માન કરાયું