• Gujarati News
  • સિટી રિપોર્ટર :અમદાવાદ

સિટી રિપોર્ટર :અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર :અમદાવાદ
ઈન્ડિયનઈન્સ્ટિ‌ટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા માટે ૩૦ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. રૂરલ મેનેજમેન્ટમાં કેટના સ્કોરનું વેઈટેજ મળશે. તેના ઓનલાઈન ફોર્મ www.irma.ac.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન રૂરલ મેનેજમેન્ટ માટે ગ્રેજ્યુએશનમાં પ૦ ટકા હોવા જરૂરી છે. તે સાથે ર્શોટ લિસ્ટેડ સ્ટુડન્ટ્સ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યું પછી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે એલિજિબલ કહેવાશે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન રૂરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ એવા સ્ટુડન્ટસ માટે ેછે જે રૂરલ સેક્ટરમાં જોબ કરવા માંગે છે. તે રીતે ફેલો પ્રોગ્રામ એવા એવા સ્ટુડન્ટસ અને પ્રોફેસર્સ માટે છે. ર્કોસ માટે ઓનલાઈન પ્રોસેસથી એપ્લિકેશન કરી શકાય છે.