વિદ્યાનગરનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરનો વિજય

અમદાવાદ |ધ્રુવીલ જોશીની શાનદાર સદી અને નૈશિલ શર્માના 97 રનની મદદથી નવીનભાઈ ઝવેરી કપ અંડર -14ની બે દિવસીય મેચમાં વિધ્યાનગર સ્કૂલે અંકુર સ્કૂલ સામેની મેચમાં પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી મેચ જીતી લીધી હતી. જોકે ટીમને આઉટ રાઈટ વિજયની તક હોવા છતાં નબળી ટીમ સામે પણ તેઓએ ફોલોઓન કર્યું નહતું.

ટૂંકોસ્કોર: વિધ્યાનગર : પ્રથમ દાવ : 9/380 (ધ્રુવીલ જોશી 102, નૈશિલ શર્મા 97, આદિત્યસિંહ અને વિશાલ યાદવ 3-3 વિકેટ), અંકુર : 72 : (હેત કલાલિયા પાંચ વિકેટ), વિધ્યાનગર : બીજો દાવ : 7/145 (હેત કલારિયા 31, આદિત્યસિંહ 4 વિકેટ)