• Gujarati News
  • વિશ્વહિન્દુ પરિષદના શહેર મહામંત્રી રાજુભાઈ પટેલે હિન્દુ સમાજની લાગણી

વિશ્વહિન્દુ પરિષદના શહેર મહામંત્રી રાજુભાઈ પટેલે હિન્દુ સમાજની લાગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વહિન્દુ પરિષદના શહેર મહામંત્રી રાજુભાઈ પટેલે હિન્દુ સમાજની લાગણી દુભવતા તિસ્તા સેતલવાડ સામે ઘાટલોડિયા પોલીસમાં કરેલી ફરિયાદ બાદ બુધવારે ક્રાઈમ બ્રાંચે તિસ્તા સેતલવાડની સાત કલાક પૂછપરછ કરી હતી. જેમાં િતસ્તાએ ‘ટ્વીટ પોતે કર્યા હતા પરંતુ ભૂલથી થઈ ગયા હશે’ તેવું ક્રાઈમબ્રાંચને જણાવ્યું હતું. એમ ક્રાઈમબ્રાંચના ડીસીપી હિમાંશુ શુકલાએ જણાવ્યું હતું.
ક્રાઈમબ્રાંચમાં 7 કલાક તિસ્તાની પૂછપરછ