શહેરમાં આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાખ્યાન

આ.ભ.શ્રીમદ્દ િવજયનયવર્ધન સુરીશ્વરજી મહારાજનું વ્યાખ્યાન કોઠારી વાિટકા, મહાલક્ષ્મી ચાર રસ્તા, સવારેે 9.30કલાકેરાખ્યું છે.

સુંદરકાંડ

સાંજે5 થી 7 શ્રીસાંઇધામ મંિદર સાલ હોિસ્પટલ સામે, થલતેજ, અમદાવાદ.

સાંજે: 6.00થી 8.00 શ્રીિસદ્ધપંચમુખી હનુમાનજી મંિદર ઓમ ટાવરની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ.

ધાર્મિક

સાંજે4.30:5.30 પરમપ્રમાણ દર્શનના ઉપક્રમે પ.પૂ. સ્વામીની સત્પ્રિયાનંદજીનું શ્રી વિષ્ણુસહસ્ત્રનામ સ્ત્તોત્ર પર પ્રવચન એ/5, અતુલપાર્ક, નારણપુરા, ચાર રસ્તા પાસે,

સાંજે6.00:શ્રીગોકુલ
શહેરમાં આજે