• Gujarati News
  • ઇમ્પેકટ ફી 5353 અરજી મંજૂર

ઇમ્પેકટ ફી 5353 અરજી મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇમ્પેકટ ફી 5353 અરજી મંજૂર

અમદાવાદ |મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.7મીથી ઇમ્પેકટ ફીની અરજીઓનો નિકાલ કરવા માટે શહેરના તમામ વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.17 સુધીમાં કુલ 5353 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે આજસુધીમાં શહેરમાં ઇમ્પેકટ ફીની કુલ 67830 અરજીઓ મંજૂર કરાઇ છે, 22773 અરજીઓ રદ કરાઇ છે અને કુલ રૂ.92.28 કરોડની આવક થઇ છે.