• Gujarati News
  • ઢીંચણસમા પાણીમાં કોંગ્રેસનો કપરો પ્રચારમાર્ગ!

ઢીંચણસમા પાણીમાં કોંગ્રેસનો કપરો પ્રચારમાર્ગ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢીંચણસમા પાણીમાં કોંગ્રેસનો કપરો પ્રચારમાર્ગ!
અમદાવાદમાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં મણિનગરની વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જતિન કેલ્લાએ વિસ્તારની સોસાયટીઓમાં ઢીચણસમા પાણીની વચ્ચે લોકસંપર્ક હાથ ધર્યો હતો. લોકોએ પણ તેમને પોતાની દેખીતી સમસ્યા દર્શાવીને ભરાઈ રહેલા ‘પાણી’માંથી મુક્તિ અપાવવા સક્ષમ હોવ તો વોટ માગવા આવજો તેવી વાત કરી હતી. / તસવીરભાસ્કર