• Gujarati News
  • અમદાવાદ : હવાલાકૌભાંડમાં ધરપકડ કરાયેલા મુંબઇના બુલિયન વેપારી રાકેશ કોઠારીએ

અમદાવાદ : હવાલાકૌભાંડમાં ધરપકડ કરાયેલા મુંબઇના બુલિયન વેપારી રાકેશ કોઠારીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : હવાલાકૌભાંડમાં ધરપકડ કરાયેલા મુંબઇના બુલિયન વેપારી રાકેશ કોઠારીએ વચગાળાના જામીન મેળવવા કરેલી અરજી ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપલ જજ એસ.સી.શ્રીવાસ્તવએ ફગાવી દીધી છે. હવાલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ વિભાગે કૌભાંડમાના મુખ્ય સૂત્રધાર મદનલાલ જૈનની ધરપકડ કરી હતી. મદનલાલ નિવેદન બાદ મુંબઇના બુલિયન વેપારી રાકેશ કાેઠારીની ધરપકડ કરવામાં આવી હતી.
હવાલા કૌભાંડમાં જામીન ફગાવાયા