• Gujarati News
  • સેપ્ટમાં આજથી બે દિવસના વર્લ્ડ આર્કિટેકચરલ ફેસ્ટિવલનો પ્રારંભ

સેપ્ટમાં આજથી બે દિવસના વર્લ્ડ આર્કિટેકચરલ ફેસ્ટિવલનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબેડકર જયંતીએ બંધારણ બચાવો દિવસ ઊજવવામાં આવશે

અમદાવાદ |ડો.ભીમરાવ આંબેડકરની 33 મી ભવ્ય સામૂહિક નગરયાત્રા 14 એપ્રિલે યોજાશે. દિવસને બંધારણ બચાવો દિવસ તરીકે ઉજવાશે તેમ નગરયાત્રા સમિતિના પ્રમુખ મંગળ સુરજકરે જણાવ્યુ હતુ. નગરયાત્રા સાંજે ચાર વાગ્યે સિધ્ધાર્થનગર, સરસપુર ખાતેથી નીકળશે. નગરયાત્રામાં હાથી, ઘોડા, બાઈકસવારો વગેરે જોડાશે.

અમદાવાદ |સેપ્ટ યુનિ.માં 13 અને 14 એપ્રિલના રોજ વર્લ્ડ આર્કિટેકચરલ ફેસ્ટીવલ ઇન્ડીયા 2015નો પ્રારંભ થઇ રહ્યો છે જેનું ઉદ્ઘાટન ગુરજીતસિંહ મથરૂ કરશે. પ્રસંગે ‘કન્ટેમ્પ્રરરી ડીરેકશન્સ ઇન વર્લ્ડ આર્કિટેકચર’ વિષય પર પેનલ ડીસ્કશન હાથ ધરાશે જેમાં ગુરજીતસિંહ મથરૂ, જિગ્ના દેસાઇ અને રીયાઝ તઇબ્જી પોતાના વિચારો વ્યક્ત કરશે.