• Gujarati News
  • વાડીલાલ આઇસક્રીમની ધનતેરસ ઓફર

વાડીલાલ આઇસક્રીમની ધનતેરસ ઓફર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાયકાઓથીનવીનત્તમ પ્રોડ્કટસ દ્વારા લોકોના દિલ જીતી લેનાર વાડીલાલ આઇસક્રીમ, તહેવાર નિમીતે આકર્ષક ઓફર લાવ્યા છે જેમાં ગ્રાહકો ફક્ત રૂ.199 ચૂકવીને ધનતેરસ માટે તૈયાર કરવામાં આવેલા કેશ્યુ રોયલ આઇસક્રીમનું 700 એમએલનું પાર્ટી પેક અને પ્રિન્સવેર માઇક્રોવેવ સેફ 4 પીસ સ્ટોરેજ કન્ટેનરનો સેટ મેળ‌વી શકશે. રૂ.423ની મહત્તમ છૂટક વેચાણ કિંમત પર 53 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીને દિવાળીને યાદગાર બનાવે છે.