• Gujarati News
  • રિક્ષાના ભાડા અંગે રકઝક થતાં પિતાએ પુત્રની હત્યા કરી

રિક્ષાના ભાડા અંગે રકઝક થતાં પિતાએ પુત્રની હત્યા કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડામાં કારમાંથી 1200 કિલો ગૌમાંસ પકડાયું, 1ની ધરપકડ

~2.5 કરોડની દાણચોરીના કેસમાં મહિલા સહિતના ચાર સામે ચાર્જશીટ

શાહીબાગમાં અઢી વર્ષની બાળકીને લક્ઝરીએ કચડી મારી

ઘોડાસરઠાકોર વાસમાં રિક્ષાના ભાડા બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલી અને ઝઘડો તથા અંબાલાલ ઝેણાજી ઠાકોરે પોતાના પુત્ર મેહુલના માથાના પાછળના ભાગે ધોકાથી ઘા મારતા તેનું મૃત્યુ થયું હતું. અંગે માતા રાજુબહેન અંબાલાલ ઠાકોરે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

શનિવારે રાતના 11 વાગે અંબાલાલનો મોટો દીકરો મેહુલ રિક્ષા ચલાવી ઘરે આવતા અંબાલાલે તેની પાસે ભાડાના પૈસા માગ્યા હતા. મેહુલે પિતા અંબાલાલને જણાવ્યું કે, આવતી કાલે બે દિવસનું ભેગુ ભાડું આપી દઇશ. જેથી પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ગૌમાંસના નમૂના FSLને મોકલાયા

^સ્થળપરથી 6 ગાયોના માસનો અંદાજે 1200 કિલોનો જથ્થો મળી આવ્યો છે.તેમ છતાં જે માંસનો જથ્થો મળી આવ્યો હતો તે ગૌમાંસ છે કે નહીં તેની ખરાઇ કરવા માટે નમૂના એફએસએલમાં મોકલી અપાયા છે.જ્યારે કૌભાંડમાં જૈનુલ સાથે સંડોવાયેલા અને હાલમાં નાસતા ફરતા અન્ય કસાઇની શોધખોળ શરૂ કરવામાં આવી છે. > એમ.કે.રાણા,પીઆઈદાણીલીમડા