તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમદાવાદ: યુઝ્ડકાર ખરીદી કરવાની ગ્રાહકોની અગ્રતાઓ માગણી સામે પુરવઠો અને

અમદાવાદ: યુઝ્ડકાર ખરીદી કરવાની ગ્રાહકોની અગ્રતાઓ માગણી સામે પુરવઠો અને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: યુઝ્ડકાર ખરીદી કરવાની ગ્રાહકોની અગ્રતાઓ માગણી સામે પુરવઠો અને વીતેલા વર્ષ પર આધારિત ગિરનારસોફ્ટની ફ્લેગશિપ કંપની કારદેખો.કોમ દ્વારા ભારતમાં સતત વૃદ્વિ પામત યુઝડ્ કાર બજારમાં ખરીદી નિર્ણય માટે પ્રભાવશાળી પરિબળોનું વિશ્વલેષણ કરાયું હતું તે મુજબ હેચબેક તેની એર્ફોડેબલ કિંમત અને ઓછા રનિંગ ખર્ચને લીધે યુઝ્ડ કાર બજારમાં સૌથી વધુ વેચાતા વાહનનો પ્રકાર છે. એસયુવીમાં ફોર્ચ્યુનર તેમજ ડસ્ટર જેવા મોડેલોની સૌથી વધારે માંગણી છે.

યુઝ્ડ કારમાં હેચબેક લોકપ્રિય કાર