• Gujarati News
  • હાઇકોર્ટમાં 3જીએ ગેટ ટુ ગેધર

હાઇકોર્ટમાં 3જીએ ગેટ ટુ ગેધર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટમાં 3જીએ ગેટ ટુ ગેધર

અમદાવાદ|િદવાળીના તહેવારો બાદ શરૂ થતા વિક્રમસંવતના નવાવર્ષમાં એકબીજાને શુભેચ્છાની આપલે કરવા માટે આગામી 3જી નવેમ્બરને સોમવારે સાંજે 5.15 થી 6 વાગ્યા દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં ગેટ ટુ ગેધર યોજાશે. હાઇકોર્ટ જજીસ, નિવૃત્ત જજીસ, એડવોકેટ, જ્યુડિશિયલ ઓફિસર, બારના સભ્યો, સ્ટાફ સહિત અન્યો આમંત્રિતો માટે કાર્યક્રમ યોજવામાં આવશે.