• Gujarati News
  • ટેક્સ માટે કોમ.મિલકતો સીલ

ટેક્સ માટે કોમ.મિલકતો સીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સ માટે કોમ.મિલકતો સીલ

અમદાવાદ|અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં બાકી પ્રોપર્ટી ટેકસની રિકવરી માટે જવાહરચોક અને દક્ષિણી સોસાયટી વિસ્તારમાં ચાર કોમર્શિયલ પ્રોપર્ટીને સીલ કરવામાં આવી હતી. જેમાં ક્રિષ્નકાનન હોસ્પિટલ, ડો.નિલેષ વિરાણી વિધ્યા દિવ્યા કોમ્પ્લેક્ષ, વન્ડર ફાસ્ટ ફૂડ રાજેન્દ્ર સોસાયટી અને સંજય જૈન રાજેન્દ્ર સોસાયટીનો સમાવેશ થાય છે.ઓફિસર, બારના સભ્યો, સ્ટાફ સહિત અન્યો આમંત્રિતો માટે કાર્યક્રમ યોજાશે.