કુલ પાના - 12

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | 21 ઓક્ટોબર, 2014 આસોવદ-13, િવક્રમ સંવત 2070

મોંઘવારી : પાંચવર્ષમાં સૌથી ઓછી

સપ્ટેમ્બર - 14માં જથ્થાબંધ મોંઘવારી દર 2.38 ટકા રહ્યો. ઓક્ટોબર 2009 પછી સૌથી ઓછો છે.

શેરબજાર : 24ટકા વધ્યું

ગત ધનતેરસની સરખામણીએ સોમવારે સેન્સેક્સ 5,233 અાંક વધી 26,429 પર બંધ થયો.

ડીઝલ : પાંચવર્ષ પછી ભાવ ઘટ્યા

નિયંત્રણમુક્ત થવાથી ભાવ 3.37 રૂપિયા ઘટ્યા. પેટ્રોલના ભાવ પણ વર્ષે સાત વાર ઘટ્યા.

કાર : 8મહિનાથી ભાવ વધ્યા નથી

આમ પ્રથમવાર બન્યુ છે. ભાવ નહીં વધવા પાછળ એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો પણ એક કારણ છે.

સોનું : 11ટકા સસ્તું

ખરીદીનો યોગ્ય સમય કારણ કે સરકાર દિવાળી બાદ સોનાની આયાત સામે કડકાઇ વધારી શકે છે.

ઓનલાઇન શોપિંગ:

ડિસ્કાઉન્ટનીસ્પર્ધા

350 ટકા વૃદ્ધિનું અનુમાન,ફ્લિપકાર્ટ, સ્નેપડીલે 6 ઓકટોબરે 600-600 કરોડનો બિઝનેસ કર્યો.

ઓટો ઇન્સ્ટ્રીનો ગ્રોથ ડબલ ડિજિટમાં, ઘણા મોડલનું એડવાન્સ બુકિંગ

વખતે ઓટો ઇન્ડસ્ટ્રી ડબલ ડિજિટમાં વધારો જોઇ રહી છે. મારુતિ સુઝૂકીને ઘણા રાજ્યોમાં 10થી 12 ટકાનો ગ્રોથ મળી રહ્યો છે. ઘણાં મોડલોનું બુકિંગ એડવાન્સમાં થઇ ગયું છે. - કંવલજીતસિંહ, વીપી, મારુતિ

સેન્ટિમેન્ટ ઊંચા છે,એલઇડી ટીવીમાં 200 ટકા ગ્રોથ

હું મારી કંપનીની વાત કરું તો પાછલા વર્ષની તુલનામાં મોબાઇલ બિઝનેસમાં 50 ટકા અને એલઇડી ટીવી બિઝનેસમાં 200 ટકા ગ્રોથ નોંધાયો છે.

-રાજેશ અગ્રવાલ,એમડી,માઇક્રોમેક્સ ઇન્ફરમેટિક્સ

ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં એક જેવી ડિમાન્ડ

પાક ગત વર્ષની તુલનામાં સારો છે.ગ્રામીણ-શહેરી ક્ષેત્રોમાં માગમાં એક સરખો વધારો થઈ રહ્યો છે.પાછલા ઘણાં વર્ષોની તુલનામાં સૌથી મોટું અંતર છે.

- વેણુગોપાલ ધૂત,વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ

પાંચ દિવસીય દીપપર્વ આજથી શરૂ

પાંચ દિવસીય દીપપર્વની શરૂઆત મંગળવારે ધનતેરસ સાથે થઇ ગઇ છે.બુધવારે રૂપ ચતુર્દશી, ગુરુવારે દિવાળી,શુક્રવારે્ ગોવર્ધન પૂજા અને શનિવારે ભાઇ બીજ સાથે પર્વનું સમાપન થશે.

લઇ રહ્યા છે વધારે લોન,વધુ ડિમાન્ડ લોઅર મિડલથી

વખતે લોન ડિમાન્ડ સારી છે.સારી વાત છે કે લોઅર મિડલ ક્લાસ વધારે લોન લઇ રહ્યો છે.રિટેલ લોનમાં સારી ડિમાન્ડ છે.માર્કેટ અપવર્ડ મૂડમાં છે’

- વી.આર.ઐય્યર,સીએમડી બેંક ઓફ ઇન્ડિયા

ગયા વર્ષની સરખામણીએ લોકોને બહેતર રિટર્ન મળ્યું

ગતધનતેરસઅને વર્ષે અંતર છે કે વખતે રિયલ એસ્ટેટ અને સોનાની સરખામણીએ શેરબજ