• Gujarati News
  • કાલુપુરમાં દેહવ્યાપાર ચાલતો હોવાની રજૂઆત

કાલુપુરમાં દેહવ્યાપાર ચાલતો હોવાની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલુપુરપોલીસમથકમાં ઘીકાંટા ચાર રસ્તાથી કેલિકો ડોમ સુધી જાહેર રસ્તાઓ પર દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી સ્થાનિક લોકો ગયાની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સોમવારે પોલીસ કમિશનર શિવાનંંદ ઝાને કરી હતી. અંગે લેખિત આવેદનપત્ર આપી પ્રવૃત્તિ બંધ કરાવી અહીંના નાગરિકોને છુટકારો અપાવાય તેવી દાદ માંગી હતી. વિસ્તારમાં પોલીસ સમયાંતરે દેહવ્યાપારનો ધંધો કરવા માટે ઊભી રહેતી મહિલાઓને પણ પકડે છે અને તેમની સામે ગુનો નોંધે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસની ઝુંબેશ ઓછી થઈ હોવાથી પુન: માથું ઊંચક્યું છે.