• Gujarati News
  • કોઈ પણ સિવિક સેન્ટર પરથી સ્નાનાગારની ફી ભરી શકાશે

કોઈ પણ સિવિક સેન્ટર પરથી સ્નાનાગારની ફી ભરી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |મ્યુનિ.સંચાલિત 27 સ્નાનાગરોમાં કોઈ પણ સભ્ય સિવિક સેન્ટર ખાતેથી ફી ભરી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. અત્યારસુધી સ્નાનાગરમાં જતા સભ્યની મેન્યુઅલ ફી સવારે 8.30 થી 10.30 અને બપોરે 3.30 થી 5.30 હતો. જેથી ઉનાળાના કારણે સભ્ય સંખ્યામાં વધારો થતો હોવાથી નાગરિકો પાસેથી સવારે 9.00 થી સાંજે 7.00 સુધી ફી સ્વીકારવામાં આવશે.