• Gujarati News
  • કલ્યાણ જ્વેલર્સમાં વોરબર્ગ પિન્કસનું 1200 કરોડનું રોકાણ

કલ્યાણ જ્વેલર્સમાં વોરબર્ગ પિન્કસનું 1200 કરોડનું રોકાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ :કલ્યાણ જ્વેલર્સમાંવોરબર્ગે1200 કરોડનું રોકાણ કર્યું છે. 1993માં સ્થાપિત કલ્યાણ જ્વેલર્સે દ. ભારત, મહારાષ્ટ્ર, ગુજરાત, નેશનલ કેપિટલ રિજન અને પંજાબમાં સર્વ મુખ્ય બજારોમાં 55 ખાસ આઉટલેટ્સ, યુનાઈટેડ આરબ અમીરાતમાં 6 ખાસ આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે. નવા પ્રદેશોમાં પ્રવેશ સાથે વર્તમાન બજારોમાં આઉટલેટ્સની સંખ્યા પણ વધારવાની યોજના ધરાવે છે. મિડલ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ એશિયા હાજરી વધારશે.