• Gujarati News
  • GACLનો નફો વધીને ~ 60.09 કરોડ

GACLનો નફો વધીને ~ 60.09 કરોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| જીએસીએલનોબીજા ત્રિમાસીક ગાળાનો નફો વધીને રૂ.60.09 (53.17) કરોડ રહ્યો છે. કંપનીનું વેચાણ વધીને રૂ.495.10 (461.36) કરોડનું નોંધાયું છે. કંપનીની શેરદીઠ આવક રૂ.28.76 રહી છે. ઇક્વિટી પર વળતર 10.48 ટકા રહ્યું છે.