• Gujarati News
  • મ્યુિન.માં એડવાન્સ પગાર થયો

મ્યુિન.માં એડવાન્સ પગાર થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં દિવાળીને અનુલક્ષીને કુલ ~110 કરોડની ચુકવણી કરી છે. જેમાં એડવાન્સ પગાર-પેન્શનના ~55 કરોડ, બોનસ ~4.20 કરોડ, મોંઘવારી ભથ્થાના તફાવતના ~10 કરોડ, ફેસ્ટીવલ એડવાન્સના ~3.90 કરોડ, એએમટીએસને ~18 કરોડ, સ્કુલ બોર્ડને ~11 કરોડ અને વીએસ હોસ્પિટલ-મેટને ~7 કરોડનો સમાવેશ થાય છે.