• Gujarati News
  • યુનિ.માં છેડતી, બે હજાર દંડ

યુનિ.માં છેડતી, બે હજાર દંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આવેલી ટીચર્સ કોલાનીમાં રહેતી મહિલાની રોકીને બીભત્સ શબ્દો બોલનારા આરોપી હિતેન પટેલને ફોજદારી કોર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.કે.પટેલે તકસીરવાર ઠેરવીને બે હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં ભારતીય સ્ત્રી તેની ઇજ્જતને ડાઘ લાગે તે રીતે ખોટી ફરિયાદ કે ખોટી જુબાની પણ આપે તેવી નોંધ મૂકી હતી.