• Gujarati News
  • જિલ્લા પંચાયત બહાર ગંદકી

જિલ્લા પંચાયત બહાર ગંદકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |દિવાળીના તહેવારોમાં ખરીદી માટે લોકો ખરીદી માટે લાલદરવાજા સહિત અન્ય વિવિધ બજારોમાં આવી રહ્યા છે. ત્યારે લાલદરવાજાના જિ. પંચાયત ભવનની બહાર ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફેલાઇ રહ્યું છે. જેથી ખરીદી કરવા આવેલા લોકોને ગંદકીનો સામનો કરવો પડે છે. ગટરના ગંદા પાણીને રોકવા માટે મ્યુનિ.એ તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવી માંગણી ઊઠી છે.