તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • : રવિશંકરરાવલ કલાભવન ખાતે બનારસના ઘાટ પર થતી આરતીની થીમ પર રચાયેલું પેઈિન્ટંગ.

: રવિશંકરરાવલ કલાભવન ખાતે બનારસના ઘાટ પર થતી આરતીની થીમ પર રચાયેલું પેઈિન્ટંગ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: રવિશંકરરાવલ કલાભવન ખાતે બનારસના ઘાટ પર થતી આરતીની થીમ પર રચાયેલું પેઈિન્ટંગ.

PAINTING Exhibition

વાઈબ્રન્ટ રંગોમાં રજૂ થયું બનારસ!

િસટી િરપોર્ટર :અમદાવાદ

રવિશંકરરાવળ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ તૃપ્તિ ગોસ્વામીના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન શરૂ થયું છે. એક્ઝિબિશનમાં તેમણે આરતીની થીમ પર 30 પેઈન્ટિંગ્સ રજુ કર્યાં છે. લલિતકલા અકાદમીના ઉપક્રમે આયોજિત પ્રિવ્યુ શો અંગે આર્ટિસ્ટ તૃપ્તિ ગોસ્વામીએ કહ્યું કે, બનારસની મુલાકાત દરમ્યાન મેં ગંગા આરતીમાં ભાગ લીધો હતો. પછી મેં આરતીની થીમ પર પેઈન્ટિંગ્સ કરવાનું શરૂ કર્યું. તેમાં આર્ટિસ્ટિક વેમાં તાંડવ શ્લોક સાથે આરતીની મૂવમેન્ટને સ્ટ્રોંગ કલરમાં કેનવાસ પર ઉતારવાની શરૂઆત કરી. મારા માટે આરતીની મૂવમેન્ટ મારા સ્ટ્રોક્સને ચાન્સ આપે છે. બસ સ્ટ્રોક્સ જેમાં વાઈબ્રન્ટ કલર મારી સ્ટ્રેન્થ છે. એક્ઝિબિશન 7 ઓક્ટોબર સુધી 12થી 7 દરમ્યાન રવિશંકર ગેલેરી ખાતે જોઈ શકાશે.

તૃપ્તિ ગોસ્વામીએ બનારસમાં ગંગા ઘાટ ઉપર થતી આરતીની થીમ પર વાઈબ્રન્ટ કલર દ્વારા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યાં, જેમાં આર્ટિસ્ટિક વેમાં આરતીની મૂવમેન્ટ છે