તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડેડ લિફ્ટ ચેમ્પિયનશિપના વિજેતા

ડેડ લિફ્ટ ચેમ્પિયનશિપના વિજેતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડેડ લિફ્ટ ચેમ્પિયનશિપના 93 કિ.ગ્રા. ગ્રુપની જુનિયર અને સિનિયર ગ્રુપ કેટેગરીમાં યજ્ઞ પંજાબીએ પ્રથમ ક્રમ,83 કિ.ગ્રા. જુનિયર ગ્રુપમાં નિરવ પઢિયાર પ્રથમ,સિનિયરમાં74 કિ.ગ્રા. વર્ગમાં સાજિદ શેખ બીજો જ્યારે 83 કિ.ગ્રા. જુનિયરમાં ધ્રુવીન વ્યાસે અને 59 કિ.ગ્રા. વર્ગમાં હંસલ શાહે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. સ્પર્ધાનું આયોજન અમદાવાદ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા કરાયું હતું.

સિટી સ્પોર્ટ્સ