તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • AITA ટેનિસમાંઉર્મી ચેમ્પિયન

AITA ટેનિસમાંઉર્મી ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |એઆઈટીએ ચેમ્પિયન સિરિઝ અંડર-16 ટૂર્નામેન્ટમાં ઉર્મી પંડ્યા વિજેતા બની હતી.

સ્પર્ધાનાપરિણામો | (1)બોયસ ક્વાર્ટર ફાઈનલ કેલવીન ગોલમેઈ (ચંદીગઢ) જીત્યા વિરુદ્ધ માધવીન કામથ (ગુજરાત) 4-2,4-2, દેવલ જાવિયા (ગુજરાત) જીત્યા વિરુદ્ધ અભિષેક બસેરા (ગુજરાત) 4-2, 4-0, અમન બી. પટેલ (ગુજરાત) જીત્યા વિરુદ્ધ ઉપમન્યુ સિન્હા (ગુજરાત) 4-0, 4-0. (2) બોયસ સેમિફાઈનલ : અમન બી. પટેલ (ગુજરાત) જીત્યા વિરુદ્ધ દેવ જાવિયા (ગુજરાત) 6-3, 6-1, કેલવીન ગોલમેઈ (ચંદીગઢ) જીત્યા વિરુદ્ધ કેવિન પટેલ (ગુજરાત) 7-5, 6-3. (3) બોયસ ફાઈનલ : અમન બી. પટેલ (ગુજરાત) જીત્યા વિરુદ્ધ કેલવિન ગોલમેઈ (ચંદીગઢ) 7-5, 7-5.

(1)ગર્લ્સ ક્વાર્ટર ફાઈનલ | ઉર્મીપંડ્યા (ગુજરાત) જીત્યા વિરુદ્ધ દિયા ચૌહાણ (ગુજરાત) 4-2, 4-0, રુત્વી ચૌધરી (ગુજરાત) જીત્યા વિરુદ્ધ મૌસમ શાહ (ગુજરાત) 4-0,4-0, ગૌરી ભાગિયા (મહારાષ્ટ્ર) જીત્યા વિરુદ્ધ જાનવી પટેલ (ગુજરાત) 4-1, 3-5, 7-4, દક્ષતા પટેલ (મહારાષ્ટ્ર) જીત્યા વિરુદ્ધ શ્રેયા પંચાલ (ગુજરાત) 4-1, 4-2. (2) સેમિફાઈનલ : ઉર્મી પંડ્યા (ગુજરાત) જીત્યા વિરુદ્ધ રુત્વી ચૌધરી (ગુજરાત) 6-0, 6-3, ગૌરી ભાગિયા (મહારાષ્ટ્ર) જીત્યા વિરુદ્ધ દક્ષતા પટેલ (મહારાષ્ટ્ર) 6-3, 6-3. (3) ફાઈનલ : ઉર્મી પંડ્યા (ગુજરાત) જીત્યા વિરુદ્ધ ગૌરી ભાગિયા (મહારાષ્ટ્ર) 6-3, 6-2.