• Gujarati News
  • સેસા સ્ટર્લાઇટને કોમ્યુનિટી ડેવ.એવોર્ડ

સેસા સ્ટર્લાઇટને કોમ્યુનિટી ડેવ.એવોર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| સેસાસ્ટર્લાઇટે એશિયન સીએસઆર લીડરશીપ એવોર્ડની કોમ્યુનિટી ડેવ. કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. એવોર્ડને દુબઇના તાજ પેલેસમાં એનાયત કરવામાં આવ્યો હતો. એશિયન સીએસઆર લીડરશીપ એવોર્ડ કોર્પોરેટ સોશિયન રીસપોન્સીબિલીટી અંગે જાગૃતતા માટે અપાય છે. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલને સિદ્વ કરવા માટે લક્ષ્ય તકનુ સર્જન કરી કોમ્યુનિટી વચ્ચે ભાગીદારી કરવાનો હોવાનું વેદાન્તા ગ્રુપના રોમા બાલવાણીએ જણાવ્યું હતું.