તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મર્સિડિસ બેન્ઝ જીએલએ ક્લાસ અમદાવાદમાં લોન્ચ

મર્સિડિસ-બેન્ઝ જીએલએ ક્લાસ અમદાવાદમાં લોન્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મર્સિડિસ બેન્ઝે લેટેસ્ટ એસયુવી જીએલએ ક્લાસ અમદાવાદમાં વેચાણ અર્થે રજૂ કરી છે. પેટ્રોલ અને ડિઝલ એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ રહેશે. નવી કાર સાત એરબેગ્સ, 18 ઇંચ એલોય વ્હીલ્સ, 183 એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, રિવર્સિંગ કેમેરા, મેમરી સીટ, પેડસ શિફ્ટસ સાથે મલ્ટી ફંક્શન સ્ટિયરિંગ, સ્ટાર કેર પ્રોગ્રામ હેઠળ ત્રણ વર્ષની વોરન્ટી જેવી સુવિધાઓથી સજ્જ હોવાનું ભારત ખાતેના સેલ્સ અને વાઇસ પ્રેિસ. બોરીસ િફટ્સે જણાવ્યું હતું. પ્રસંગે બેન્ચમાર્ક કાર્સના એમડી સંજય ઠક્કરે જણાવ્યું કે, કુલ 600 કારના બુિકંગમાંથી ગુજરાતમાં 70 કારનું બુકિંગ થયેલું છે.