તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મારુિતની ‘સિયાઝ’ અમદાવાદમાં રજૂ

મારુિતની ‘સિયાઝ’ અમદાવાદમાં રજૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારુિતની ‘સિયાઝ’ અમદાવાદમાં રજૂ

લોન્ચીંગ| મારુિતસુઝુકીએ તેની િમડ સાઇઝ સિડાન ‘સિયાઝ’ અમદાવાદમાં લોન્ચ કરી છે. યુરોપિયન સ્ટાઇલિંગ, પ્રિમિયમ રિચ ઇન્ટીરિયર અને સંખ્યાબંધ અપમાર્કેટ ફિચર્સથી સજ્જ સિયાઝ માટે દેશમાંથી 10000 કારનું અને ગુજરાતમાંથી 1200 કારનું બુકિંગ થઇ ગયું હોવાનું રિજિયોનલ હેડ પંકજ પ્રભાકરે જણાવ્યું હતું. કી-લેસ પુશ સ્ટાર્ટ સિસ્ટમ, રિઅર િડફોગર, ઓટો એસી, ફુવેલ લેમ્પ, રિઅર એસી વેન્ટ સહિત સંખ્યાબંધ ફિચર્સ છે. 7 રંગોમાં ડિઝલ વર્ઝન 26.21 કી.મી./ લીટર અને પેટ્રોલ વર્ઝન 20.73 કીમી/લિટરની એવરેજથી સજ્જ છે.