તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજે ભજવાશે ‘કોર્ટ માર્શલ’

આજે ભજવાશે ‘કોર્ટ માર્શલ’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ભજવાશે ‘કોર્ટ માર્શલ’

આજે નટરણી ખાતે રાત્રે 8.30 વાગ્યે અસ્મિતા થિયેટર્સનું અરવિંદ ગોર દ્વારા દિગ્દર્શિ‌ત \\\'કોર્ટ માર્શલ’ની રજૂઆત થશે.

THEATRE FESTIVAL

દર્પણામાં ત્રીજા દિવસે ‘ચુકાયેંગે નહીંω’ નામનું નાટક ભજવાયું હતું.

નાટકમાં મધ્યમવર્ગનો સંઘર્ષ

િસટી િરપોર્ટર :અમદાવાદ

દર્પણાનાનટરાણી થિયેટર ખાતે ચાલી \\\'સન્ડે ટુ સન્ડે થિયેટર ફેસ્ટિવલ’ના ત્રીજા દિવસે ડાયરેક્ટર અરવિંદ ગોર દ્વારા દિગ્દર્શિત ૧૦પ મિનિટનું હિન્દી નાટક \\\'ચુકાયેંગેω નહીં’ રજૂ થયું હતું. જીવન એક રોલર કોસ્ટર જેવું છે અને તેનાં સંઘર્ષ ક્યારેય પૂરાં થતાં નથી. ગંભીર ફિલોસોફીને કોમેડી જોનરમાં હળવાશથી ડાયરેક્ટરે મંચ પર જીવંત કરી બતાવી હતી. િદગ્દર્શક અરવિંદ ગોર િદલ્હી બેઝ્ડ નાટ્ય િદગ્દર્શક છે અને િવદેશોમાં પણ નાટકના મંચન તેમજ વર્કશોપ્સ કરી ચૂક્યા છે. અહીં રજૂ કરલંુ નાટક ચૂકાયેંગે નહીં? ડોરિયો ફોનાં નાટકનું અેડપ્શન હતું. નાટકમાં રાંઝણા ફિલ્મમાં અભય દેઓલની બહેનનું પાત્ર ભજવ્યું હતું શિલ્પી મારવાહનો અભિનય દાદ આપવા જેવો રહ્યો હતો. નાટકમાં મધ્યમવર્ગીય દંપતીને સુખ મેળવવાનું મન થાય ત્યારે તેમને નીિતમત્તા અને સિદ્ધાંતો કેવી રીતે નડે છે તે વાર્તાને સુંદરતાથી દર્શાવાયું હતું. લક્ષ્મી મોલમાં ચાલતી લૂંટમાં પોતે પણ હાથ અજમાવીને થોડોક સામાન ઘરે લેતી આવે છે, પણ તેને તેનો સિદ્ધાંતવાદી પતિ લઢશે તેનાં ડરથી તે અવનવી હાસ્યાસ્પદ વાર્તાઓ ઘડી કાઢે છે. અંતે પતિને પણ ખ્યાલ આવે છે કે પત્ની માટે મોંઘવારીમાં ઘર ચલાવવું કેટલું અઘરું છે અને તે તેને માફ કરી દે છે.