તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIM-Aમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IIM-Aમાં

11ઓક્ટોબરે‘દાસ્તાનગોઈ’

િસટી િરપોર્ટર :અમદાવાદ

ઇન્ડિયનઈિન્સ્ટટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની હેરિટેજ ક્લબ અને પ્રયાસ સંસ્થા દ્વારા લખનઉની લુપ્ત થઇ રહેલી આર્ટ ‘દાસ્તાનગોઇ’નો સુરભિ શો 11મી ઓક્ટોબરે સાંજે 4થી 8 યોજાશે. ઉપરાંત આઇઆઇએમએનાં મ્યુઝિક ક્લબનાં પરફોર્મન્સીસ, ફૂટલૂસ અને સ્ટુડન્ટ્સનાં પણ પરફોર્મન્સ થશે. દાસ્તાનગોઇ લખનઉની એવી કળા છે જેમાં વાર્તા કહેવાની કળાને રજૂ કરાય છે, દાસ્તાનગોઇને મહેમૂદ ફારુકી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. તેમજ મનુ સિકન્દર ઢિંગરા અને નદીમ શાહ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે.‘દાસ્તા-એ-ચૌબોલી’એ રાજસ્થાની ફોક ટેલ છે જે વિજય દાન દેથા દ્વારા અેડોપ્ટ કરાઇ હતી. ત્યારબાદ મહેમૂદ ફારૂકી દ્વારા તેમાંથી દાસ્તાનિક ટેલિંગને અેડોપ્ટ કરાઇ હતી. રાજસ્થાનની રાજકુમારીની વાર્તા છે, કે જે એવી વ્યક્તિને પરણે છે જે તેને એક રાતમાં ચાર વખત બોલવા માટે મજબૂર કરે છે. ઇવેન્ટમાથી જે પૈસા આવશે તેમાંથી જોય ઓફ ગિવિંગનાં ભાગ રૂપે 60 બાળકોને મદદ કરવામાં આવશે.

STORY TELLING