તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોર્ટમાં 16મીએ સફાઇ અભિયાન

કોર્ટમાં 16મીએ સફાઇ અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે મંગ‌ળવારે મુખ્યમંત્રી આનંદીબને પટેલની મુલાકાત લઇ વડાપ્રધાને ચીંધેલા સફાઇ અભિયાનમાં પોતાનો સહયોગ આપવાની ખાતરી આપી છે. પ્રમુખ મનોજ અનડકટની આગેવાનીમાં જે.જે. પટેલ સહિત અન્ય અગ્રણીઓએ મુલાકાતમાં મુખ્યમંત્રીને ખાતરી આપી હતીકે આગામી 16મી ઓક્ટોબરના રોજ તમામ અદાલતોમાં સફાઇ અભિયાન ચલાવશે.