તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એક્સટર્નલ િવદ્યાર્થીની ફી 14 ઓક્ટોબર સુધી સ્વીકારાશે

એક્સટર્નલ િવદ્યાર્થીની ફી 14 ઓક્ટોબર સુધી સ્વીકારાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજ.યુનિ.માંથી બીએ, બીકોમ, એમએ અને એમકોમના અભ્યાસક્રમમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનાર 37 હજાર પૈકી 13 હજાર વિદ્યાર્થીઓએ ફી ભરી છે. બીજીતરફ ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 14મી ઓક્ટો. છે. એક્સટર્નલની પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગત 20મી સપ્ટે.થી ઓનલાઇન રજિસ્ટ્રેેશનની કાર્યવાહી શરૂ કરાઇ હતી. ગુજ.યુનિ.ના કુલપતિના જણાવ્યા અનુસાર ફી ભરવા માટે તારીખ લંબાવવામાં નહીં આવે.

ન્યૂઝ ઇન બોક્સ