તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શિક્ષકોની પગારની િરટ ફગાવાઈ

શિક્ષકોની પગારની િરટ ફગાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |રાજ્યની ખાનગી શાળાઓમાં કામ કરતા શિક્ષકોને પણ સરકારી ધોરણો પ્રમાણેનો પગાર મળવો જોઇએ તેવી દાદ માગતી રિટ હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે નોંધ્યું હતુંકે ખાનગી શાળાના શિક્ષકોને કોઇ પ્રશ્ન હોય તે માટે ફરિયાદ કરવાની યોગ્ય સુવિધા છે. તેઓ એજ્યુકેશન ટ્રિબ્યુનલ સમક્ષ જઇ શકે છે.

પિટિશનમાં એવી રજૂઆત કરાઈ હતી કે શાળાઓ દ્વારા રજિસ્ટ્રેશન સમયે શિક્ષકોને સરકારી શાળાના શિક્ષકો જેટલો પગાર ચૂકવવામાં આ‌વશે તેવી બાંયધરી આપવામાં આવે છે પરંતુ તે પ્રમાણેનું પગાર ધોરણ ચૂકવવામાં આવતું નથી. જેનું પાલન કરવા માટે પિટિશનમાં દાદ માગવામાં આવી હતી.