• Gujarati News
  • રાજકોટને UPSCનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

રાજકોટને UPSCનું પરીક્ષા કેન્દ્ર ફાળવાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

યુપીએસસીનીપરીક્ષા દેવા માટે હવે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અમદાવાદ સુધી લાંબુ થવું પડે તેવો આવકારદાયક નિર્ણય યુપીએસસી બોર્ડ દ્વારા લેવાયો છે અને રાજકોટને યુપીએસસીનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. યુપીએસસી બોર્ડ દ્વારા જિલ્લા કલેકટરને અંગેની સત્તાવાર રીતે જાણ કરાતા તંત્ર દ્વારા આગામી પરીક્ષા માટે મિટિંગોનો દૌર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.