તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નારાયણની અરજી પર ચુકાદો અનામત

નારાયણની અરજી પર ચુકાદો અનામત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મકેસમાં નારાયણ આસારામ હરપલાએ કરેલી જામીન અરજી પર જસ્ટિસ એસ. જી. શાહે ચુકાદો અનામત રાખ્યો છે. નારાયણે હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે, તેને ખોટી રીતે ફસાવાયો છે. તેના સાધકોએ તેની સામે ખોટા આક્ષેપો કર્યા છે તેમને જામીન મળવા જોઈએ. સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, આરોપીને મુક્ત કરાય તો સાક્ષીઓ પર વિપરીત અસર પડી શકે તેમ છે.