• Gujarati News
  • વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું

વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતીખાતે રહેતા ગોવિંદભાઈ સિંધી ગત રવિવારના રોજ સાબરમતી સિંધી માર્કેટ સામેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા કારચાલકે કાર પૂરઝડપે ચલાવી ગોવિંદભાઈને ટક્કર મારી હતી આથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સાબરમતી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.