તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પેટન્ટની થતી ચોરી રોકવા માટે સેમિનાર

પેટન્ટની થતી ચોરી રોકવા માટે સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાતયુનિવર્સિટીમાં આગામી સપ્તાહે પેટન્ટની થતી ચોરી અટકાવવા ઇન્ડિયન પેટન્ટ રિસર્ચ (આઇપીઆર)ના ઉપક્રમે સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં પેટન્ટનું રજિસ્ટ્રેશન કરવું -તેની જાણકારી અપાશે. આઇપીઆરમાં જુદા જુદા નામે રજિસ્ટ્રેશન કરાવાય છે. જેની જાણકારી સંબંધિત વ્યક્તિને હોતી નથી. ગુજ.યુનિ.ના કુલપતિ એમ.એન.પટેલના નામે પણ આઇપીઆરમાં પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવાઇ છે. જેની જાણકારી કુલપતિને નથી. જેની વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી નીવડે. જેમાં મોટી સંખ્યામાં િવદ્યાર્થીઓ જોડાશે.